સાઉદી અરેબિયામાં મદીના નજીક બસ-ટેન્કર અકસ્માતમાં 42 ભારતીયોના મોત
સાઉદી અરેબિયાના મદીના નજીક ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ એક ડીઝલ ટેન્કર સાથે અથડાતા ઓછામાં ઓછા
45 લોકોના મોત થયા હોવાની આશંકા છે. સાઉદી અરેબિયાના સ્થાનિક મીડિયા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં લગભગ 42 ભારતીય નાગરિકો હતાં. મૃતકોમાં ઓછામાં ઓછી 11 મહિલાઓ અને 10 બાળકોનો સમાવેશ થાય છે, જોકે અધિકારીઓ હજુ પણ સંખ્યાઓની પુષ્ટી કરી ન હતી.